Top In Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ શિડ્યુઅલ

 PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોચશે, આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન છે. જાણીએ પીએમ મોદીના પ્રવાસનો ઉદેશ અને સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જાણીએ બંને દિવસનું સંપૂર્ણ શિડ્યુઅલ શું છે.

ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુઅલ

PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે અમદાવાદ પહોંચશે

4:30 કલાકે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો

5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા

8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ

26 ઓગસ્ટના કાર્યક્રમ

સવારે 10 વાગ્યે હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે

EV બેટરી પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ દિલ્લી જવા થશે રવાના

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button