PHOTO GALLARY

અભિનેત્રી નમ્રતા મલ્લાએ કેમેરા સામે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર

નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા કેમેરા સામે કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા કેમેરા સામે કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે. અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.

નમ્રતા મલ્લા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી, મોડેલ, કોરિયોગ્રાફર, યુટ્યુબ સ્ટાર અને ડાન્સર છે. તેમને ઘણીવાર ભોજપુરી ઇન્ડસ્ટ્રીની નોરા ફતેહી પણ કહેવામાં આવે છે.

તેમને નાનપણથી જ ડાન્સમાં રસ હતો અને તેમણે દિલ્હીની ઝેનિથ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડાન્સની તાલીમ પણ લીધી છે.

નમ્રતા મલ્લા મુખ્યત્વે તેમના આઇટમ સોંગ્સ અને બોલ્ડ લુક્સ માટે જાણીતી છે. તેમણે હિન્દી, પંજાબી, મરાઠી અને ભોજપુરી સહિત ઘણી ભાષાઓના મ્યુઝિક વીડિયોઝમાં કામ કર્યું છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.તેમના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.તેમની પાસે પોતાનું યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તે ડાન્સ, યોગા અને ફિટનેસ વીડિયો અપલોડ કરે છે.

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button