PHOTO GALLARY

 ફ્રિન્જ ક્રોપ ટોપમાં શિવાંગી વર્માનો ગ્લેમરસ અને સ્ટાઇલિશ અવતાર

શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેમણે વર્ષ 2013 માં આવેલા ‘નચ બલિયે’ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું.

શિવાંગી વર્મા પડદા પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે.

તે અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ગોવિંદ નામદેવ સાથેના કથિત અફેરને કારણે પણ 31 વર્ષની શિવાંગી વર્મા ચર્ચામાં આવી હતી.

બંનેની ઉંમર વચ્ચે 39 વર્ષનો મોટો તફાવત હોવા છતાં તેમના અફેરની ખબરોએ જોર પકડ્યું હતું. હકિકતમાં શિવાંગીએ ડિસેમ્બરમાં ગોવિંદ નામદેવ સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી.

કેપ્શનમાં તેમણે લખ્યું હતું: 'પ્યાર કી કોઈ ઉમ્ર ઔર સીમા નહીં હોતી'. આ પોસ્ટ પછી 70 વર્ષના એક્ટર ગોવિંદ નામદેવને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

કેપ્શનમાં તેમણે લખ્યું હતું: ‘પ્યાર કી કોઈ ઉમ્ર ઔર સીમા નહીં હોતી’. આ પોસ્ટ પછી 70 વર્ષના એક્ટર ગોવિંદ નામદેવને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

એક્ટરે સ્પષ્ટતા કરી કે આ તસવીર ફિલ્મ પ્રમોશન માટે હતી, તે રિયલ નહીં, રિલ લાઇફનો પ્રેમ હતો. ગોવિંદ નામદેવે શિવાંગી પાસે જાહેરમાં માફી માંગવા અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવા કહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button