PHOTO GALLARY

એક્ટ્રેસ સયાની ગુપ્તાનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી સયાની ગુપ્તા દરેક લૂકમાં સુંદર લાગે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ સાડી લૂકમાં તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ સાડી લૂકથી ચાહકોને દિવાના બનાવ્યા છે.

સયાનીનો ગ્લેમરસ સાડી લૂક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના આ બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે.

સયાની ગુપ્તાએ સાડી લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે. સ્ટાઈલિશ સાડી લૂકમાં સયાની ગુપ્તાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.

સયાની પોતાની શાનદાર એક્ટિંગના કારણે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સયાની ગુપ્તા હાલમાં પોતાના સાડી લૂકને લઈ ચર્ચામાં છે.

અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી છે. અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.

અભિનેત્રી સયાની ગુપ્તાએ બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ફેન'માં કામ કર્યું છે. (તમામ તસવીરો સયાની ગુપ્તા-ઈન્સ્ટાગ્રામ)

અભિનેત્રી સયાની ગુપ્તાએ બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ફેન’માં કામ કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button