PHOTO GALLARY

કેટ શર્માએ કોટના બટન ખોલી ફ્લોન્ટ કર્યું ક્લીવેજ, તસવીરો સામે આવતા જ મચી ગયો ખળભળાટ

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દંગ કરે છે. અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ વીડિયોથી સતત ચર્ચામાં રહેતી હોય છે.

2/7

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કોટમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે. બ્લેક આઉટફીટમાં કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

3/7

એક્ટ્રેસ કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ બોલ્ડ વીડિયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેના હોટ ફિગરને જોઈ દંગ કરી જાય છે.

4/7

એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કેટ શર્મા તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. કેટ શર્માના ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે.

5/7

કેટ શર્મા પણ તેના ફેન્સને નિરાશ કરતી નથી અને તેના ફોટા શેર કરતી રહે છે. કેટ શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. કેટ શર્માની સ્ટાઈલ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

6/7

કેટ શર્માની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે, તેથી તેની કોઈપણ તસવીરો મિનિટોમાં જ તેના ફેન્સ વાયરલ કરી દે છે.

7/7

(All Photo Instagram)

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button