PHOTO GALLARY

એક્ટ્રેસ સની લિયોને કરાવ્યું કાતિલ ફોટોશૂટ, ફેન્સ નવા લૂક પર ફિદા

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ટોચની એક્ટ્રેસમાં સામેલ છે. સની લિયોન પોતાની સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે. સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

2/6

સની લિયોને થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. સની લિયોનના ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.  ચાહકો તેના લૂકને પસંદ કરી રહ્યા છે.

3/6

સની લિયોન સોશિયલ મીડિયા પ્રેમી છે અને વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે તેના માટે સમય કાઢવાનું ભૂલતી નથી. ફેન્સ માટે અભિનેત્રી ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

4/6

અભિનેત્રી સની લિયોન બોલીવુડમાં એક જાણીતું નામ બની ગઈ છે. તે એક મોડેલ પણ રહી છે. તેણે 2012 માં પૂજા ભટ્ટની થ્રિલર ફિલ્મ જિસ્મ 2 થી ડેબ્યૂ કર્યું હતું.

5/6

બાદમાં તે જેકપોટ, રાગિની MMS 2, એક પહેલી લીલા, તેરા ઇન્તઝાર અને મલયાલમ ફિલ્મ મધુરા રાજા જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે અનેક રિયાલિટી શોમાં હોસ્ટ તરીકે પણ જોવા મળી છે.

6/6

સની લિયોનનું સાચું નામ કરણજીત કૌર છે. અભિનેત્રીનો જન્મ 13 મે, 1981 ના રોજ થયો હતો. (તમામ તસવીરો સની લિયોન-ઈન્સ્ટાગ્રામ)

સની લિયોનનું સાચું નામ કરણજીત કૌર છે. અભિનેત્રીનો જન્મ 13 મે, 1981 ના રોજ થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button