Top In Ahmedabad

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બે કુખ્યાત ગેંગસ્ટરને ઝડપી પાડ્યા, 7 કલાકના ઓપરેશન બાદ દબોચાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સતત સાત કલાકના ઓપરેશન બાદ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ રાજ્યમાં ગેંગસ્ટર નેટવર્ક ફેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે.

ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિંટુની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપીઓ રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા છે. બન્ને આરોપીઓએ અમદાવાદમાં કેટલાક લોકો સાથે બેઠક પણ યોજી હતી. બન્ને આરોપીઓ વિરુદ્ધ 20થી વધુ ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button