Top In Ahmedabad

અમદાવાદમા અનલિમિટેડ મસ્તી સાથે MEET PARTY 2026 સાયન્સ સિટી ખાતે હોળી પાર્ટીનું આયોજન

અમદાવાદ : સિટીના સાયન્સ સિટી ખાતે આવેલા મીત પાર્ટી પ્લોટ ખાતે હોળીનું અનોખુ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં 50થી પણ વધારે વોટર ડ્રમ, વોટર ટેન્કર્સ, વોટર બલૂન્સ, સાથે પ્રાઈવેટ પુલ, રેન ડાન્સ, બેલી ડાન્સર્સ, ઓર્ગેનિક કલર્સ સાથે યુવાઓ મનમુકીને નાચી શકે તે માટે નાશીક ઢોલ અને સંગીતના તાલે હોળી રમનારા રસીયાઓ માટે હોળી પાર્ટીનું આયોજન કરાશે.

2026ની હોળીનો આ કલરફુલ તહેવાર યુવાઓ માટે યાદગાર રહી જાય તે માટે અહીં ફોટો બુથ પણ લગાવવામાં પણ આવશે. આ સાથે હોળી રમ્યા બાદ લોકો ભુખ્યા ન રહી જાય તે માટે વિવિધ ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવી રહ્યાં છે. Enaya entertainment &JD event &SOJ EVENTના સહયોગથી પાર્ટીમાં ગ્રાન્ડ ડેકોર સાથે એક અલગ દુનીયાની ફીલ પણ આપવામાં આવશે.

આ થીમ હોળી પાર્ટીનો રંગા રંગ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે. રંગોનો તહેવાર યુવાઓના જીવનમાં ખુશીઓ લાવે તે માટે આ આકર્ષક આયોજન સિટીના ઈવેન્ટ ઓર્ગેનાઈઝર JD ઈવેન્ટ, રસરાજ ઈવેન્ટ કરમાયા કોન્સેપ્ટ અને SOJ ઈવેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ પાર્ટીમાં મુખ્ય મહેમાનો તરીકે જિગ્નેશ કવિરાજ,દેવાયત ખાવડ જેવા જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button