GUJARAT

ગ્રોથ એવોર્ડ્સ રાજકોટમાં 10માં એડિશનનું સફળતાપૂર્વક આયોજન થયું

તારીખ 14 માર્ચ નારોજ રાજકોટના કેસર ધાની રિસોર્ટમાં 30 થી વધારે કંપનીઓએ નામાંકન કરાવ્યું .બોલીવુડ એક્ટર અને ધુરંધર ફેમ રાકેશ બેદી‌ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા એમની સાથે દર્શના બારોટ મયુર ચૌહાણ સંદીપ સોની દર્પણ કેવડિયા જેવા વિશેષ અતિથિ પણ હાજેર રહ્યા. આ એવોર્ડ શોના મીડિયા પાર્ટનર ગુજરાત બેલી ન્યુઝ તરફથી શ્રી મયુર ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા. આ એવોર્ડ શોનો હેતુ ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવાનો હતો જેમણે પોતાને વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.

આ એવોર્ડ શોના પાવર બાઈ સ્પોન્સર one stop immigration solution, online gold jewellery sponsor Sarvam gold bites Private Limited તેમજ hospitality partner Kesardhani હતા. 120 થી વધારે આમંત્રિતોની ઉપસ્થિતિ આ એવોર્ડશૉની સફળતાનું ઉદાહરણ છે.આ શોમાં અમદાવાદ શહેરના મિડિયા કર્મીઓને પણ રાકેશ બેદી દ્ધારા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button