PHOTO GALLARY
‘કબીર સિંહ’ ફેમ અભિનેત્રીએ બેકલેસ તસવીરોમાં વધાર્યો તાપમાનનો પારો


નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
2/6

‘કબીર સિંહ’ ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે.નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
3/6

અભિનેત્રીએ તેના વાળ બાંધ્યા છે અને ન્યૂડ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે.
4/6

‘કબીર સિંહ’ ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે.
5/6

તમને જણાવી દઈએ કે, નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
6/6




