National

દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર આટલા રૂપિયા થયું મોંઘુ

મીડલ ઇસ્ટ તણાવના કારણે અને વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. પેટ્રોલ પ્રતિ લિટર ₹3.14 અને ડીઝલ પ્રતિ લિટર ₹3.11 મોંઘુ થયું છે. હવે, રાજધાની દિલ્હીમાં, એક લિટર પેટ્રોલની કિંમત ₹97.91 અને એક લિટર ડીઝલની કિંમત ₹90.78 થઇ છે.

ડીઝલના ભાવ
દિલ્હી: ₹90.67 પ્રતિ લિટર

કોલકાતા: ₹95.13 પ્રતિ લિટર

મુંબઈ: ₹93.14 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹95.25 પ્રતિ લિટર

ઈરાન-અમેરિકા યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના પરિણામે ભારતીય સરકારી કંપનીઓને દરરોજ ₹1,000 કરોડ અથવા દર મહિને ₹30,000 કરોડનું નુકસાન થયું છે. ક્રૂડ ઓઇલ, જે થોડા સમય પહેલા પ્રતિ બેરલ $70 હતું, તે હવે પ્રતિ બેરલ $126 પર પહોંચી ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button