Top In Ahmedabad

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ ફોર્ટ ના આઠમા પ્રમુખ તરીકે લાયન વિષ્ણુ હકીમ નો પદગ્રહણ સમારંભ

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ ફોર્ટ ના આઠમા પ્રમુખ તરીકે લાયન વિષ્ણુ હકીમ નો પદગ્રહણ સમારંભ પાંચમી જુલાઈ શનિવારે હોટેલ ગ્રાન્ડ પ્રગતિ ખાતે યોજાયો જેમાં પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રસિક પટેલ ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે પ્રમુખ તથા અન્ય ક્લબના બોર્ડના સભ્યોને શપથ અપાવી.


આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર પાવન પંડિત ખાસ ઉપસ્થિત રહ્યા સાથે સાથે લાયન્સ ડિસ્ટ્રિક્ટ 32 32b3 ના કેબિનેટ ના સભ્યો હેરિટેજ ફોટ કલબ ના ચાટ રેસિડેન્ટ નિમેષ મજમુદાર અને અન્ય ક્લબના સભ્યો ની હાજરીમાં ખુબ સરસ રીતે આ શપથવિધિમાં લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ નો અહેવાલ જાણ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button