PHOTO GALLARY

ગ્રેસ અને ગ્લેમરનું કોમ્બિનેશન, બોડીકોન ડ્રેસમાં મોનાલિસાએ લગાવી આગ

ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને ટીવીની દુનિયામાં દબદબો જમાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.ભોજપુરી સિનેમામાં પોતાના અભિનય ઉપરાંત, તેની ડાન્સ સ્કિલ બતાવનારી મોનાલિસાની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે.

તો બીજી તરફ, હવે બોલ્ડ અભિનેત્રી મોનાલિસાએ સોશિયલ મીડિયા પર એવા ફોટા શેર કર્યા છે જે લોકોના હોશ ઉડી રહ્યા છે.

 આ તસવીરોમાં મોનાલિસા બોડીકોન ડ્રેસ પહેરીને એવી રીતે પોઝ આપી રહી છે કે જોનારા પણ દંગ રહી જાય. મોનાલિસાની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

અભિનેત્રી મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે, જેણે સેંકડો ભોજપુરી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.

 આજે મોનાલિસા માત્ર ભોજપુરી નહીં, પરંતુ સમગ્ર ભારતીય મનોરંજન જગતમાં સ્ટાઈલ આઇકન અને મલ્ટી-ટેલેન્ટેડ સ્ટાર તરીકે ઓળખાય છે.

(All Photo Instagram)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button