#gujarat
-
GUJARAT
અમરનાથ યાત્રા સ્થગિત: હવે પવિત્ર ગુફા તરફ આગળ નહી જઇ શકે યાત્રાળુ
કાશ્મીરના વહિટીતંત્ર દ્વારા શનિવારે અમરનાથ યાત્રાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતીય…
Read More » -
GUJARAT
ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને નેશનલ અવોર્ડ મળ્યો:યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ, કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર; 72મા નેશનલ અવોર્ડની જાહેરાત
72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (નેશનલ ફિલ્મ અવોર્ડ્સ)ની યાદી શનિવારે જાહેર થઈ છે. જેમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ને વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ફીચર…
Read More » -
GUJARAT
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Gujarat PDS system: ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય…
Read More » -
Top In Ahmedabad
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના…
Read More » -
GUJARAT
સુરતમાં ખાખી શર્મસાર; મફતમાં ચા-નાસ્તો ન આપતા પોલીસે વેપારીને ‘થર્ડ ડિગ્રી’ ટોર્ચર કર્યાનો ગંભીર આક્ષેપ
સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસની દાદાગીરી અને સત્તાના દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હોટલ વેપારીએ પોલીસ સામે…
Read More » -
GUJARAT
3 વર્ષથી બોમ્બ બનાવવાની તાલીમ લેતા હતા, 8 વખત ટેસ્ટિંગ માટે બ્લાસ્ટ કર્યા, આતંકીઓની ધરપકડ બાદ ખુલાસા
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આતંકી મોડ્યુલ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અગાઉ નોંધાયેલા UAPA કેસમાં વધુ પાંચ શંકાસ્પદ આરોપીઓની…
Read More » -
GUJARAT
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અમદાવાદમાં ગુજરાત ATSને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદના પ્રચાર-પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના આરોપમાં…
Read More » -
Top In Ahmedabad
6 અઠવાડિયામાં પુર્ણ કરાશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ પૂર્ણતાને આરે છે. આગામી 6 અઠવાડિયામાં તપાસ પૂરી થવાની શક્યતા છે. આ અંગે AAIBએ સુપ્રીમકોર્ટમાં…
Read More » -
Top In Ahmedabad
ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ ત્રણેય રથના નામ અને તેનું મહત્વ, જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી કોણ કયા રથમાં થાય છે સવાર
અષાઢી બીજના પાવન અવસરે દર વર્ષે ભગવાન જગન્નાથ, તેમનાં બહેન સુભદ્રાજી અને મોટા ભાઈ બલભદ્રજી સાથે રથમાં સવાર થઈને નગરચર્યાએ…
Read More » -
GUJARAT
સુરત પૂર પીડિતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત: વેપારીઓ માટે કરોડોનું રાહત પેકેજ, પ્રોપર્ટી ટેક્સમાં મળશે મુક્તિ
તારીખ 6 જુલાઈના રોજ સુરત શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. આ પૂર હોનારતને…
Read More »