#india
-
GUJARAT
રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકાદ બે દિવસ બાદ વાદળો જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધશે, ખાસ કરીને રાજયમાં 30 તારીખથી હવામાનમાં થોડો ફેરફાર થઇ શકે છે એટલે કે આ સમય દરમિયાન તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાન 10થી 12 ડિગ્રી તાપમાન થઇ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ રાત્રિનું તાપમાન પ્રમાણમાં ઘટતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત કચ્છના વિસ્તારમાં પણ 10 ડિગ્રીથી પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 જાન્યુઆરી બાદ પવનની ગતિ પણ થોડી વધી શકે છે. શિયાળાની શરૂઆત થઇ પરંતુ ગુજરાતમાં પ્રમાણસર ઠંડીનો અભાવ રહ્યો. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો અનુભવ થતો હતો જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી ગરમી અનુભવાતી હતી. આમ ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ મોટાભાગના જિલ્લામાં નહિવત હતું. જો કે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતાં ગુજરાતમાં સારૂ એવું ઠંડીનું જોર વધશે.
Read More » -
National
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળાનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ શ્રેણીની અંદરના વિસ્તારોમાં ખાણકામ અંગે કોર્ટના ચુકાદાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે, અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગે વિવાદ ઉભો થયો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે.,…
Read More » -
Business
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
સોમવારે ભૂરાજકીય તણાવ ઓછો થવા અને યુક્રેન-રશિયા યુદ્ધ અંગેના સકારાત્મક સંકેતો વચ્ચે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
Read More » -
PHOTO GALLARY
દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી કાજલ,પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં આપ્યા પોઝ
કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા શેર કરતી…
Read More » -
Top In Ahmedabad
અમદાવાદના સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ
અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં તાજેતરમાં એક ભવ્ય અને આનંદમય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં નવીન રેસ્ટોરન્ટ કમ કાફે “અર્બન…
Read More » -
National
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશના યલમંચિલીમાં સોમવારે (29 ડિસેમ્બર, 2025) એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચ B1 અને M2 માં…
Read More » -
PHOTO GALLARY
ગ્રીન બિકીનીમાં મેઘા શુક્લાએ કેમેરા સામે આપ્યા હોટ પોઝ
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. 2/8…
Read More » -
GUJARAT
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
કચ્છના …રાપર નજીક આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાયો, તીવ્રતા 4.6ની અંકાઇ છે. વહેલી સવાર હોવાથી…
Read More » -
Top In Ahmedabad
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ કરાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશ-વિદેશમાં વિખ્યાત બનેલા કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…
Read More » -
Top In Ahmedabad
કોલ્ડપ્લે બાદ હવે યોજાઇ શકે છે શકીરાનો LIVE કોન્સર્ટ, અમદાવાદીઓ આવકારવા તત્પર
વર્લ્ડની ટૉપ પોપ સિંગર શકીરાનો કોન્સર્ટ અમદાવાદમાં યોજાઇ શકે છે. જો તમે ‘Waka Waka’ અથવા ‘Hips Don’t Lie’ જેવા સુપરહિટ…
Read More »