PHOTO GALLARY

પિંક શોર્ટ ડ્રેસમાં ઝારા યાસ્મીનનો દિલકશ અંદાજ

ઝારા યાસ્મિને ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. અભિનેત્રી છેલ્લે આસિમ રિયાઝ સાથે યારા દિલદારા ગીતમાં જોવા મળી હતી. અભિનેય ઉપરાંત ઝારા લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.

તે મોટાભાગે સ્ક્રીન પર સિમ્પલ અને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ મોડર્ન છે અને તેના બિકીની ફોટોઝ દ્વારા ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે.

 ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ઝારા યાસ્મીન કોણ છે અને તે ક્યાંની છે.

આ સિવાય જો તમે પણ ઝારા યાસ્મીન વિશે અને તેના અંગત જીવન સાથે જોડાયેલી અન્ય માહિતી જાણવા માગો છો, તો ચાલો આજે તમને જણાવીએ કે કોણ છે ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

ઝારા યાસ્મીનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં ઝારા યાસ્મીન પિંક શોર્ટ ડ્રેસ પહેરી રહી છે.8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં જન્મેલી ઝારા યાસ્મીન એક મોડલ અને બિઝનેસવુમન પણ છે. તેનું અસલી નામ રૂખસાર યાસ્મીન છે.

તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.

જેમાં અસીમ રિયાઝથી લઈને પાર્થ સામંથા જેવા કલાકારો હતા.

તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પેન્ટોક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની સહ-સ્થાપક છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button