Top In Ahmedabad
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા કમલાદેવી ફાઉન્ડેશન અને ઇફકો ના સહયોગથી આશરે ૧૦૦ થી વધારે બાળકોનો આ દિવાળીમાં ઉત્સાહ વધારવા વાડજના સ્લમ વિસ્તાર ચંદ્રભાગા ના ખાડા માં દિવાળીની મીઠાઈ દીવડા ફટાકડા પુસ્તકો અને કપડા આપ્યા


દિવાળીનું પર્વ બધા બધા માટે ખુશી અને ગર્વ સાથે ઉજવાતું હોય છે આવી જ કંઈક ખુશી રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા કમલાદેવી ફાઉન્ડેશન અને ઇફકો ના સહયોગથી આશરે ૧૦૦ થી વધારે બાળકોનો આ દિવાળીમાં ઉત્સાહ વધારવા વાડજના સ્લમ વિસ્તાર ચંદ્રભાગા ના ખાડા માં દિવાળીની મીઠાઈ દીવડા ફટાકડા પુસ્તકો અને કપડા આપી આ બાળકોના મુખ પર હાસ્ય લાવી ક્લબના સભ્યો તથા સહયોગી સંસ્થા ખૂબ જ ગર્વ અનુભવે છે.

પ્રમુખ ગુણવંત ઢોલરીયા સેક્રેટરી, પ્રદીપ તિવારી, ક્લબ ટ્રેનર ડોક્ટર મુકેશ બાવીસી, દેવેન્દ્ર મહેતા, મનીષ સોનારા, યોગેશ શ્રીવાસ્તવ ,દક્ષાબેન સેવક તથા ખાસ કરીને નિર્જરા જેણે આ સેવાકીય કાર્યમાં સાથે જોડાણા એ બધાનો ખુબ ખુબ આભાર



