સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખૂબ ખાસ


મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે, ઘર જમીન અને વાહનના યોગ બને છે, સૌનો સહયોગ મળશે, ઘરેલુ કામમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન કરશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકનું પ્રમાણ વધી શકે છે, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે, કોઈ શુભ સમાચાર મળશે, પરીક્ષા અથવા હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ મતનાં રોકાણ માટે સમય સારો નથી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સંયોગ મળશે, મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળે, પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો કોઈ નજીકનાં સંબંધીથી સહયોગ મળશે, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે, કામ કરતા પહેલા વિચાર કરવો.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે, અચાનક તબિયત બગડશે જેનાથી કામમાં અડચણ આવશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે, નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે, આજે કામનું બંધન રહેશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું, લેવડદેવડમાં કાળજીથી કામ લેવું, કરેલી મહેનત સારું ફળ આપશે, માન-સન્માન મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લે-વેચ દલાલી વગેરેમાં લાભ થાય, ધંધા-વેપારમાં વૃદ્ધિનાં યોગ બને છે, મિત્રોને મદદ કરશો તો લાભ થશે, સંપતિ લે-વેચનાં સોદામાં લાભ થાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે, પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવના, નોકરીમાં લાભ, પ્રમોશન મળી શકે છે, મહેનતનાં પ્રમાણમાં સાધારણ ફળ મળે.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં સાવધાની રાખવી, અજાણ્યા વ્યક્તિ સાથે કામમાં સાવધન રહેવું, થાક અને કમજોરી લાગશે, સારા ન કહી શકાય તેવા સમાચાર મળી શકે છે.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાશે, સામાજિક કાર્યમાં માન, લાભ મળશે, બગડેલાં કામ, સંબંધોમાં સુધારો જણાશે, ભાગીદારોનાં સહયોગથી ધન વૃદ્ધિ થશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારી ખબર મળશે પ્રસન્નતામાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી સમસ્યાનું સમાધાન મળે, વેપાર-વાણિજ્યમાં મધ્યમ લાભ જણાય,




