Entertainment
અલગ વિષય ધરાવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”આપના નજીકના થિયેટરોમાં થશે રિલીઝ અને અમદાવાદ શહેરમાં ભવ્ય પ્રીમિયર શો યોજાયો


આજના સમયમાં ઘર ઘરનો સળગતો મુદ્દો વિષેની ફિલ્મ “મોબાઈલ ની સાઈડ ઈફેક્ટ”.. આ શુક્રવારે રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો અને આવી અદભુત ફિલ્મ બનાવવા બદલ અમદાવાદ શહેરના શિક્ષણ વિભાગના DEO રોહિત એમ ચૌધરી અને બીજા શિક્ષણ વિભાગના અન્ય મહાનુભાવોએ આવનારી ફિલ્મ મોબાઈલ ની સાઈડ ઈફેક્ટ”ના અલગ અને જાગૃત વિષય પર ફિલ્મ બનાવવા પર પ્રોડ્યુસર સુઘીર શાહને આભાર વ્યક્ત કર્યો હતો.અને ફિલ્મ નિહાળી હતી..

ટૂંક સમયમાં આ ફિલ્મ નજીકના થિયેટરોમાં રિલીઝ થશે અને આપ તથા આપના બાળકો આ ફિલ્મ જોવા થિયેટરમાં જરૂરથી જજો




