GUJARAT

વર્લ્ડ ખુશી ડે ના દિવસે હસી ખુશી સિનિયર સિટીઝન ક્લબ નો મુખ્ય ઉદ્દેશ એમની જ ઉંમરના લોકો તેમને મળે અને આનંદ ઉલ્લાસ કરે

આજે વર્લ્ડ ખુશી ડે ના દિવસે 40 થી વધુ સિનિયર સિટીઝન લોકો ભેગા મળીને સરસ ગેમો રમી હાઉસી રમીને પોતાની ઓળખ આપી.આ ક્લબનો ઉદ્દેશ બધા હળે મળે અને પોતાની વાતો થોડી શેર કરી શકે.. ગેમો રમતા રમતા છેલ્લે ગીતો પણ ગયા ડાન્સ પણ કર્યો અને સરસ ડિનર લઈ છુટા પડ્યા..


તેમજ રિટર્ન ગિફ્ટ પણ બધાને આ ક્લબના ઓનર જીજ્ઞા નિલેશ તલસાણીયા, રાખી અર્પિત શાહ, હિરલ ચિરાગ શાહના હસ્તે આપવામાં આવ્યું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button