Business

 મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. અદાણી સીએનજીનો નવો ભાવ 88.02 રૂપિયા થયો છે. 16 મેના રોજ પણ 2.25 રૂપિયાનો  વધારો કરાયો હતો.  2026માં સીએનજીમાં 8.6 રૂપિયાનો વધારો થયો છે. 

મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી દરેક વ્યક્તિ ચિંતિત છે, ત્યારે CNG પણ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. CNGના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે દિલ્હીમાં CNG 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું છે. ગઈકાલ સુધી CNGનો ભાવ 81.09 હતો, પરંતુ હવે 2 રૂપિયાના વધારા પછી, CNG દિલ્હીમાં 83.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે અન્ય શહેરના કિંમત વિશે જાણીએ..

કયાં શહેરમાં સીએનજીની શું છે કિંમત જાણીએ

દિલ્હી: ₹83.09 પ્રતિ કિલો
નોઈડા: ₹91.70 પ્રતિ કિલો
ગુડગાંવ (ગુરુગ્રામ): ₹84.12 પ્રતિ કિલો
ગાઝિયાબાદ: ₹102.90 પ્રતિ કિલો
ફરીદાબાદ: ₹90.30 પ્રતિ કિલો
મુંબઈ: ₹81.00 પ્રતિ કિલો
કોલકાતા: ₹93.50 પ્રતિ કિલો
ચેન્નાઈ: ₹91.50 પ્રતિ કિલો
બેંગ્લોર: ₹90.00 પ્રતિ કિલો
હૈદરાબાદ: ₹97.00 પ્રતિ કિલો
અમદાવાદ: ₹88.02 પ્રતિ કિલો
પુણે: ₹92.50 પ્રતિ કિલો
સોનીપત: ₹86.60 પ્રતિ કિલો
કરનાલ: ₹85.43 પ્રતિ કિલો





Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button