Top In Ahmedabad
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા 79 આઝાદી પર્વની ઉજવણી કરી


રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા 79 આઝાદી પર્વ નિમિત્તે આંબાવાડી મ્યુનિસિપલ સ્કૂલ નંબર 26 માં 160 થી વધારે સ્ટીલ ની જમવાની ડીશ દાનમાં આપી બાળકો સાથે ઉલ્લાસ ભેર ઉજવણી કરી

પ્રમુખ રોટેરિયન ગુણવંત ઢોલરીયા , સેક્રેટરી રોટેરીયન પ્રદીપ તિવારીતથા અન્ય સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા.



