GUJARAT
-
ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
આગામી 3 દિવસ રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે. અહીં ઓરેન્જ ઍલર્ટ…
Read More » -
હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને લગ્ન કરવા હાઈકોર્ટે આપી મંજૂરી, સ્પે. મેરેજ એક્ટ હેઠળ આપ્યો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે સ્પે. મેરેજ એક્ટ હેઠળ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હેબિયસ કોર્પસ અરજી પર હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને…
Read More » -
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લાખો નાગરિકો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત શહેરમાં…
Read More » -
ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
માર્ચ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ભીષણ ગરમી શરૂ થઇ ગઇ છે. આકરી ગરમીથી લોકો ત્રાહિમાન છે. હવામાન વિભાગે હજુ પણ વધુ…
Read More » -
250 સિરામિક ફેક્ટરીઓ બંધ, ગેસની અછતના પગલે મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી અસર
ઇરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે હવે મોરબીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના મોરબી શહેરને દેશના સૌથી મોટા સિરામિક ઉદ્યોગ કેન્દ્રોમાંથી…
Read More » -
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હિટવેવને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર…
Read More » -
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે એક ખૂબ જ મોટા અને રાહતના…
Read More » -
રાજ્યના 9 શહેરોની પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા જ ખળભળાટ મચ્યો
રાજ્યના 9 શહેરોની પોસ્ટ ઓફિસ અને વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેલથી ધમકી મળી હતી. વડોદરાના વાઘોડિયામાં આવેલી પારુલ…
Read More » -
ગરમીને લઈ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, આટલી ભયાનક ડિગ્રીએ જશે પારો
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા દર્શાવી છે અને…
Read More » -
રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યું નિવેદન?
વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઇંધણ પુરવઠાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને સરકારે LPG ગેસ અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્ર સરકારે…
Read More »