Top In Ahmedabad

દિલ જીતી લે એવા , સૌમ્ય નેતા શ્રી નિકુલસિંઘ તોમર….

કુબેરનગરના કાઉન્સિલર શ્રી નિકુલસિંહ તોમર , જેમણે પોતાની સૌમ્યતા, સરળ સ્વભાવ અને સેવાભાવના કાર્યોથી પ્રજાના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. ગરીબોના હિત માટે સતત કાર્ય કરતા અને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય, તેઓ વ્યક્તિગત લાભથી દૂર રહી જનહિતને પ્રથમ સ્થાન આપે છે. સ્થાનિક જનતા તેમને સાચા અર્થમાં “રિયલ હીરો ઓફ પોલિટિક્સ” અને કુબેરનગરના કર્મવીર તરીકે સલામ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button