મોનાલિસાની ગ્લેમરસ તસવીરોએ મચાવી સનસની, જુઓ અભિનેત્રીનો હટકે અંદાજ


ભોજપુરી ઈન્ડસ્ટ્રી અને ટેલિવિઝનની દુનિયામાં દબદબો જમાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી લોકોના હોંશ ઉડાવી દે છે.ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.
3/7

ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાની દરેક અદાથી લોકોને દિવાના બનાવે છે.
4/7

મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. આ જ કારણ છે કે મોનાલિસા તેના ચાહકોને વારંવાર વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.
5/7

ફેન્સને બન્નેની તસવીરો ખુબ પસંદ આવી રહી છે અને કોમેન્ટ બોક્સમાં ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.
6/7

ભોજપુરી અભિનેત્રી મોનાલીસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. મોનાલિસાના તેના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે.
7/7





