Uncategorized
રક્ષાબંધન પર્વ ઉપર બેન તરફ થી ભાઈ ને અનોખી ભેટ

✨આજે ગાંધીનગર માં એક બહેન પોતાના ભાઈ માટે અનોખી ભેટ ?આપીને સમાજ માં એક નવું દાખલો આપીઓ છે એમ કહેવાય છે દરેક ભાભી રક્ષાબંધન પર પોતાની નણંદ ને રાખડી બાંધવા બોલાવે તો ઘણી બધી બહેનો ના પિયર બચી જય. પણ સમાજ માં બધાના અલગ અલગ વિચારો–ભાવના હોય છે આજે ગાંધીનગર સેક્ટર ૦૩ માં એવી જ એક અનોખી રક્ષાબંધન ની ઉજવણી થઈ હતી ચાર વર્ષ થી પરિવાર દુઃખ માં હતો અને બેન ના એક નિર્ણય થી પરિવારજનો માં ખુશી આવી ગઈ. સુશીલા બેન એ પોતાના ૫૦ વર્ષીય ભાઈ ને કિડની આપીને એક નવો જીવન દાન , પરિવારજનો ને ખુશી અને સમાજ મા નવો દાખલો આપ્યો છે. ૫૦ વર્ષિય કિરણભાઈ ક્યારેય વિચાર્યું પણ નહી હોય કે એમની બહેન એટલો મોટો સમર્પણ કરી દેશે.
?મંતવ્ય ઇન્ડિયા ન્યૂઝ ટીમ તરફ થી આ બહેન ને સલામ કરે છે.



